આકૃતિ ચાર અવરોધો અને ત્રણ બેટરીઓનું નેટવર્ક દર્શાવે છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    સ્થિતિમાનનો તફાવત $V_C - V_F = 6\,V$ છે.
  • B
    $CF$ શાખામાં કોઈ પ્રવાહ વહેતો નથી.
  • C
    પ્રવાહ $F$ થી $C$ તરફ વહે છે.
  • D
    બંને $(A)$ અને $(C).$

Explore More

Similar Questions

આકૃતિ પ્રવાહનું નેટવર્ક દર્શાવે છે. પ્રવાહના મૂલ્યો આકૃતિમાં દર્શાવેલ છે,તો પ્રવાહ $I$ નું મૂલ્ય $A$ માં કેટલું હશે?

આપેલ સર્કિટમાં,પ્રવાહ $I$ એ અવરોધ $R_6$ થી સ્વતંત્ર છે. તો

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,શાખા $BD$ માંથી વહેતો પ્રવાહ $A$ માં શોધો.

આપેલ સમઘનમાં,વિદ્યુતપ્રવાહ $i$ એ $H$ પાસે દાખલ થાય છે અને $C$ પાસે બહાર નીકળે છે. જો $i_{AB} = \frac{i}{6}$,$i_{DC} = \frac{2i}{3}$,$i_{HA} = \frac{i}{2}$,$i_{GF} = \frac{i}{6}$,અને $i_{HE} = \frac{i}{6}$ હોય,તો તે શાખા પસંદ કરો જેમાં વિદ્યુતપ્રવાહ શૂન્ય છે.

Difficult
View Solution

નીચે આપેલા નેટવર્કમાં,$15\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો છે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo